મનને જાણે વસંત બેઠી હોય એમ ખીલી રહ્યું છે ...
આઝાદ પંખીની જેમ એ નભમાં વિહરી રહ્યું છે ...
કોણ જાણે આ હરખ કોણ જગાડી રહ્યું છે ...
પણ સાચેજ આવું એક "જગત" આજે બની રહ્યું છે ...
- જે.એન..પટેલ
બાળક નું એક સ્મિત જોતા માં-બાપ ની આંખ ભીંજાઈ જાય છે.આ જ સ્મિત ને ઘર માં રેલાવાનો પ્રયાસ ...
બસ મોર્ડ્ન મમ્મી-પાપા માટે એક ભેટ ...
-------------------------------------------------- -----------------------------------------------
Chỉ cần lắc điện thoại của bạn và tận hưởng những "nụ cười" của em bé đáng yêu của bạn.
-------------------------------------------------- -----------------------------------------------