૧. જરૂર નથી હવે કાયદાની અલગ અલગ પુસ્તકો માાંથી ક લમો શોધવાની
૨. આ એપ્લીકેશન પોલીસમેન, એડવોકેટ, તેમજ ન્યાયીક વ વભાગને સલગ્ન તમામ વવભાગના અવધકારી
કમૅચારી તથા વવધાથૅી વમત્રો તથા કાયદાને જાણવા ઉત્સુક વમત્રો તમારી ઉત્સુકતાને તેમજ તમારી જરૂ રીયાને
સરળ બનાવવા અમારો આ એક પ્રયત્ન છે.
૩. K2 GIÚP LUẬT એપ્લીકેશન એટલે તમારા હાથમાાં રહેલ મોબાઇલ ફ ોનમાાંજ કાયદો
૪. અમે આ એપ્લીકશન મારફતે તમારી રોજીંદી અને તાત્ક ાલીક જરૂરીયાતની કલમ/ કાયદાને ફકત
સચૅીંગ બોકસ મારફતેથી શોધી ઝડપથી ઉપ્લબ્ધ કરાવ tốt.
૫. આ ઝડપી યુગમાાં અને રોજે રોજ નવા નવા કાયદાને કલ મો સાથે સ ાંઘષૅ કરતી પોલીસ માટે આ
એપ્લીકેશન ખુબજ ઝડપથી કલમો શોધી આપી સરળતા પ્રદ ાન કરશે એવી અમને આશા છે.
૬. કાયદાના જાણકાર/ વનષણાાંત દ્રારા કાયદાના વવવવ ધ પુસ્તકોનુ ખુબજ વાાંચન અને ન્યાય વ્યવસ્થાને
લગત અવધકારી કમૅચારીઓ સાથે ચચૅા વવચારણા કરી ખુ બજ સ્પષટ અને સરળ ભાષામાાં તમને વવવવધ
કાયદાઓ ની કલમો સરળતાથી મળી રહે તેવા હેતુથી દર ેક કાયદાની એક – એક કલમને અમારા દ્રારા
ટાઇપીંગ કરી લખવામાાં આવેલ છે.
૭. આ એપ્લીકેશનમાાં તમામ કાયદાઓ છેલ્લામાાં છેલ્ લા લેટેસ્ટ સને૨૦૧૯ ના એમેન્ડમેન્ટ સાથેરજુ
કરવામાાં આવેલ છે.
૮. પોલીસ અવધકારી અને કમૅચારી વમત્રો માટે ઇન્વેસ ્ટીગેશનમાાં મદદરૂપ થઇ શકે એટલા માટે સ્પેસ્શીય લ
કેટેગરી K2 sẽ hỗ trợ điều tra તા કામગીરીના ફોમૅ
ફોરમેટ પી.ડી.એફ માાં મુકવામાાં આવેલ છે. જે પોલીસને ઇન્વેસ્ટીગેશનમાાં ઉપયોગી બનશે. અને આવતા
સમયમાાં તેમા વધુમાાં વધુ ઉપયોગી માહહતી અપલોડ કરવાનો અમારો સ ાંકલ્પ છે.
*** નૉૅધ ***
આ સરકારી સંલગ્ન એપ્લિકેશન નથી. તમામ ડેટા સરકારી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ વિવિધ સર કારી સંસાધનોમાંથી મફતમાં મેળવવામાં આવે છે. અમે ફક્ત તમામ માહિતીના એકત્રીકરણ કરનાર છીએ.
તમામ માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મેળવવામાં આ વી છે જેમ કે https://www.indiacode.nic.in. અમે કોઈ ખોટી માહિતી ફેલાવતા નથી.
jennahemu@gmail.com પર કોઈપણ અપડેટ કરેલ કાયદા અથવા અન્ય કોઈપણ માહિતી માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો
Bug Fixes
Search Fixed
Touch Improved
UI/UX Fixed