મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. હિંદુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઈઓના પુત્રો - પાંચ પાંડવો અને સો કૌરવો- વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળ જતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવોના પક્ષમાં અર્જુનના સારથી બને છે જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે.
એપ માં સમાવિષ્ટ શ્રેણીઓ ::
આદિ પર્વ
સભા પર્વ
વન પર્વ
વિરાટ પર્વ
ઉદ્યોગ પર્વ
ભીષ્મ પર્વ
દ્રોણ પર્વ
કર્ણ પર્વ
સૌપ્તિક પર્વ
શાંતિ પર્વ