જય જય ગરવી ગુજરાત
ગુગ્લ પ્લે સ્ટોર પર હજારો સામાન્ય જ્ઞાનની ક્વિઝ છે, પણ ઘણા ઓછા એપ્લીકેશન ગુજરાતીમા છે.ગુજરાતમાં ટેલેન્ટ દરેક જગ્યાએ છે પણ અમુક વાર અંગ્રેજી વાંચતા ન આવડતુ હોવાથી અંગ્રેજી એપ્લીકેશન નો ઉપયોગ સામાન્ય માણસ નથી કરી શકતા. અમારુ એપ્લીકેશન પુરી રીતે આપડી માત્રુભાષા ગુજરાતીમાં છે.અને એવા પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે જે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં પુછાયેલ છે, તો આ એપ્લીકેશન ડાઉનલોડ કરીને પોતાનુ જ્ઞાન ચકાસો તથા વધારો, જો તમને એપ્લીકેશન ગમે તો જરૂરથી 5 સ્ટાર રેટીંગ અને સારી કમેન્ટ લખજો જેથી કરીને ભવિષ્યમા પણ અમે ગુજરાતી એપ્લીકેશન બનાવી શકીએ.
new questions added