Gujju bè (ભાઈબંધ) તમને તમારા સવાલો નો જવાબ આપે છે, સાથ આપે છે. ભાઈબંધને પૂછો અને તમારા પ્રશ્નો ના બધા જવાબો મળશે. ગુજરાતી કહેવતો નો સહારો લઈ ને આ ભાઈબંધ તમને તમારા દરરોજની સમસ્યા ના ઉકેલ આપશે.
હસે તેનું ઘર વસે.
બસ તમે તમારા સવાલ કરો અને આ તમારો ભાઈબંધ તમને જવાબો આપશે.
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.
અવનવા સવાલોનો જુના ને જાણીતા જવાબો, કયો જવાબ ક્યારે આવશે એની કોઈ ને ખબર નથી. તોઉ માજા માણો આ ભાઈબંધ સાથે અને રોજ જુદી જુદી ગુજરાતી કહેવતો શીખો.
કોઈ કહેવાતો આ ભાઈબંધ ને શીખવાડવું હોઈ તો જરૂરથી અમને ઈ-મેલ કરજો: cardiaxpert@gmail.com.
તમારા કૉમનેટ્સ અને રેટિંગથી અમને પ્રોત્સાહન મળશે.
તમારો જૂનો ભાઈબંધ.
Nó cung cấp cho bạn câu trả lời cho câu hỏi của bạn. Hỏi như một người bạn và nhận được tất cả các câu trả lời cho câu hỏi của bạn. Bằng cách trông cậy vào tục ngữ người bạn này sẽ cung cấp cho bạn một giải pháp cho vấn đề hàng ngày của bạn.
Trả lời cho bạn câu trả lời cho câu hỏi của bạn như bạn bè của bạn.