ખેતીવાડી એપ્લિકેશન માહિતી આદાન પ્રદાન નું પોર્ટલ છે. ખેતીવાડી ને લગતી માહિતી મુકો અથવા મેળવો. આ પોર્ટલ પર ખેતીવાડી ને લગતી વળગતી માહિતી તમે મેળવી શકો છો.
ખેતીવાડી ને લગતા સાધનો, પધ્ધતિ, યોજનાઓ, પાક ની માહિતી, પાક ને લગતા રોગ, હવામાન, પાકના બીજ, રોગ નિયંત્રણ ની દવાઓ વિગેરે ની માહિતી હવે ગુજરાતી ભાષા માં મેળવો.
એપ્લિકેશન વાપરાશકર્તા નિયમો ને આધીન રહીને ગુજરાતી એન્ડ ઇંગલિશ માં માહિતી મૂકી શકે છે, આ માટે એપ્લિકેશન માં ગુજરાતી એન્ડ ઇંગલિશ કીબોર્ડ એપ્લિકેશન માં મુકેલું છે.
નોંધ: ખેતીવાડી એડમીન બધી માહિતી, જુદા જુદા સોંર્સ પરથી મેળવે છે. મુકેલી બધી માહિતી ની ખરાઈ માટે એપ્લિકેશન એડમીન જવાબદાર નથી. આ ઉપરાંત એપ્લિકેશન વપરાશકર્તા દ્વારા મુકેલી માહિતી માટે પણ એપ્લિકેશન એડમીન જવાબદાર નથી. વધુ માહિતી chính sách bảo mật માટે અમારી વાંચો.
ứng dụng Khetivadi là trao đổi thông tin cổng thông tin. Bây giờ bạn có thể nhận và địa điểm nuôi thông tin liên quan.
Bạn có thể nhận nuôi thông tin liên quan bao gồm công cụ nông nghiệp, thủ tục canh tác, thông tin cây trồng, thông tin dịch bệnh cây trồng, thông tin thời tiết, vv, trong ngôn ngữ Gujarati.
người dùng ứng dụng cũng có thể gửi thông tin trong các điều khoản và điều kiện của việc sử dụng các ứng dụng. Đối với người dùng ứng dụng, chúng tôi đã thực hiện Gujarati và bàn phím tiếng Anh.
Lưu ý: Khetivadi quản trị nhận được tất cả thông tin từ nhiều nguồn khác nhau, Không có bất kỳ trách nhiệm xác minh thông tin bởi admin. Tiếp tục quản trị ứng dụng không chịu trách nhiệm về thông tin do người dùng ứng dụng. Để biết thêm thông tin đọc chính sách bảo mật của chúng tôi.
Market rate updates..!!