ứng dụng Khedut Gujarati để biết thông tin nông nghiệp ở Gujarati
Ứng dụng này được thực hiện cho india kỹ thuật số
Hoặc Gujarat rực rỡ
Đầy đủ thông tin giáp Gujrat hệ thống canh tác
ગુજરાત ના ખેડૂતે ને મદદરૂપ થાય તે હેતુ થી બનાવમાં આવેલ છે.
: -ગુજરાત માં થતા તમામ પાક અંગેની વિસ્તૃત માહિતી સરળ ભાષા માં આપેલ છે.
: - ગુજરાત નો એક ખેડૂત બીજા ખેડૂત સાથે વાતચીત અને સલાહ સુચન મેળવી સકે તે માટે ગ્રુપ ચેટ ની વ્યવસ્થા.
: - પાક ની જાળવણી અને તેના રક્ષણ માટે ની તમામ બાબતો અંગે વિસ્તૃત અમે સરળ માહિતી.
: -સમજાય તેવી ભાષા માં માહિતી રજુ કરવામાં આવી છે.
: -પાક ને થતા રોગ અને થતા નુકશાન સામે રક્ષણ મેળવવા ની સલાહ સુચન
: -પશુપાલન ઉધોગ ને ઉપયોગી માહિતી.