આ એપ્લીકેશન થી ગુજરાત માં આવેલ વીજ વિતરણ કંપનીઓ જેમ કે (DGVCL, MGVCL, UGVCL, PGVCL) ના વીજ બીલ તારીખ ૩૧.૦૩.૨૦૨૨ ના ભાવ પત્રક મુજબ કેવી રીતે ગણાય છે તે સમજવા ઉપયોગી છે.
આ એપ્લિકેશનમાં નીચેની સુવિધાઓ છે
- નીચે જણાવેલ બધા હળવા દબાણની ટેરીફ માટે બીલ ગણી શકશો અને સમજી શકશો.
• RPRR - ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રહેણાંક વીજ વપરાશ માટેના વીજ જોડાણ
• RGPU - શહેરી વિસ્તારમાં આવેલ રહેણાંક વીજ વપરાશ માટેના વીજ જોડાણ
• NRGP - ઘર વપરાશ શિવાયના વીજ જોડાણ
• LTMD - મહત્તમ વીજ માંગ આધારિત વીજ જોડાણ
• TMP - હંગામી વીજ જોડાણ
• WWGP - ગ્રામ પંચાયતના વિસ્તાર માં આવેલ પાણી પુરવઠા ના વીજ જોડાણ
• WWMU - મહાનગર પાલિકાના વિસ્તાર માં આવેલ પાણી પુરવઠા ના વીજ જોડાણ
• WWNP - નગર પાલિકાના વિસ્તાર માં આવેલ પાણી પુરવઠા ના વીજ જોડાણ
• WWPR - ખાનગી પાણી પુરવઠા ના વીજ જોડાણ
• GLP-SL - ખાનગી રોડ લાઈટ ના વીજ જોડાણ
• GLP-SP - સ્થાનિક સંસ્થા કે ઓઉધોગિક વિસ્તાર માં રોડ લાઈટ ના વીજ જોડાણ
• GLP - સામાન્ય વીજ લાઈટ વીજ જોડાણ
• A1 - મીટર વગરના ખેતી વિષયક વીજ જોડાણ
• A2 - સામાન્ય યોજના માં આવેલ ખેતી વિષયક વીજ જોડાણ
• A3 - તત્કાલીન યોજના માં આવેલ ખેતી વિષયક વીજ જોડાણ
• A4 - સપાટી પર આવેલા જળાશય પરથી વપરાશ થતા ખેતી વિષયક વીજ જોડાણ
- આ એપ્લીકેશન નો ઉપયોગ કરી કરારિત વીજ લોડ અને વપરાશ થયેલ વીજ યુનિટ નો ઉપયોગ કરી વીજ બીલ કેવી રીતે ગણાય છે તે સમજી શકાય.
- આ એપ્લીકેશનમાં રેટ કાર્ડ છે જ્યાં બધી ટેરીફની બધી માહિતી આપવામાં આવેલ છે.
- આ એપ્લિકેશનમાં કેટલીક સલામતી ટીપ્સ છે જે આપણે ઘરે અને કાર્ય કરતી વખતે અનુસરવી જોઈએ.
- આ એપ્લિકેશનમાં ઘરે ઉર્જા બચાવવા માટેની કેટલીક ઉર્જા બચત સૂચનો પણ છે.
- આ એપ્લીકેશમાં છેલ્લું લાઈટ બીલ ઓન લાઈન ચેક કરી શકાય છે અને તેની પ્રીન્ટ લઇ શકાશે.
- આ એપ્લીકેશમાં છેલ્લું ભરેલ લાઈટ બીલ ઓન લાઈન ચેક કરી શકાય છે.
- આ એપ્લીકેશમાં દરરોજ સલામતી અને ઉર્જા બચતના સૂચનો મોકલવામાં આવે છે.
- આ એપ્લીકેશમાં સોલાર રૂફ ટોપ કનેકશન નું બીલ ગણી અને સમજી શકાય છે અને સોલાર રૂફ ટોપથી થયેલો સાચો ફાયદો ગણી સકશો.
Ứng dụng này rất hữu ích để tính toán và hiểu cách tính hóa đơn tiền điện của công ty phân phối điện ở bang Gujrat như (DGVCL, MGVCL, UGVCL, PGVCL) theo Lệnh biểu giá 31.03.2022.
Ứng dụng có các tính năng sau
- Tính tiền điện của tất cả các loại kết nối LT như
• RPRR - Khu dân cư nông thôn
• RGPU - Khu đô thị dân cư
• NRGP - Không dân cư
• LTMD - Sức căng thấp Dựa trên nhu cầu tối đa
• TMP - Kết nối tạm thời
• WWGP - Công trình nước Gram Panchayat
• WWMU - Tổng công ty công trình nước thành phố
• WWNP - Công trình nước Nagar Palika
• WWPR - Sử dụng Tư nhân cho Công trình Nước
• GLP-SP - Đèn đường sử dụng riêng
• GLP-SL - Đèn đường Sử dụng công cộng
• GLP - Mục đích chiếu sáng chung
• A1 - Nông nghiệp không đo lường
• A2 - Sơ đồ bình thường trong nông nghiệp
• A3 - Đề án Tatkal Nông nghiệp
• A4 - Hệ thống tưới nâng cao nông nghiệp
- Ứng dụng này được sử dụng để tính toán hóa đơn điện dựa trên tải hợp đồng và thống nhất tiêu thụ và hiển thị cách tính hóa đơn ánh sáng.
- Ứng dụng này có thẻ giá, nơi mô tả của tất cả các biểu giá được đưa ra.
- Ứng dụng này có một số mẹo an toàn mà chúng tôi phải làm theo trong nhà và khi làm việc.
- Ứng dụng này cũng có các mẹo tiết kiệm năng lượng để tiết kiệm năng lượng ở nhà.
- Ứng dụng này có tùy chọn để kiểm tra hóa đơn cuối cùng trực tuyến và kiểm tra bản in của nó.
- Ứng dụng này có tùy chọn để kiểm tra lần thanh toán trực tuyến gần nhất được thực hiện.
- Trong ứng dụng này, chúng tôi đang gửi Lời khuyên về An toàn và Tiết kiệm năng lượng hàng ngày.
- Ứng dụng này có tùy chọn để tính toán và biết cách tính toán hóa đơn kết nối năng lượng mặt trời trên mái nhà và lợi ích thực tế của hệ thống năng lượng mặt trời trên mái.
નવો FCA (ફયુલ ચાર્જ) ૨.૨૦ પ્રતિ યુનિટ દાખલ કરેલ છે જે તારીખ ૦૧-૦૩-૨૦૨૨ થી લાગુ પડેલ છે.
કેટલીક ખામીઓ દુર કરવામાં આવેલ છે.
New FCA (Fuel Cost Adjustment) rate of 2.20 Rs per Unit is added as it is applied after 01-03-2022.
Some Bugs fixed.